मनोरंजन

Blog single photo

ફિલ્મ બધાઈ-2 નું શુટિંગ હરિદ્વાર ખાતે પૂર્ણ થયું

24/02/2021

હરિદ્વાર, નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.). બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી ભૂમિ પેડનેકરે હરિદ્વારની હોટલ હેરિટેજ ઇન ખાતે તેમની ફિલ્મ બધાઇ -2 નું શૂટિંગ કર્યું હતું.

ફિલ્મનું શૂટિંગ ઋષિકેશ, હરિદ્વાર ઉપરાંત ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. ફિલ્મનો અંતિમ શોર્ટ બુધવારે હોટલ હેરિટેજ ઇન ખાતે શૂટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ટીમ શુટિંગ પૂર્ણ કરીને હરિદ્વારથી રવાના થઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / રજનીકાંત / મુકુંદ /માધવી 


 
Top