भारत

Blog single photo

પૂર્વ સાંસદ અને મુંબઈ કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ એકનાથ ગાયકવાડ નું કોરોના થી નિધન

28/04/2021

મુંબઈ, નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.)  પૂર્વ સાંસદ અને મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ એકનાથ ગાયકવાડનું આજે કોરોનાને કારણે નિધન થયું છે. તે 81 વર્ષ ના હતા. કોરોના નો ચેપ લાગ્યાં બાદ તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયુ હતું. તેઓ રાજ્ય ના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડના પિતા હતા.


હિન્દુસ્થાન સમાચાર /સુધાંશુ જોશી /માધવી 


 
Top