भारत

Blog single photo

કેન્દ્ર દ્વારા મૃતકોના સંબંધીઓને 2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત

23/04/2021

નવી દિલ્હી, 23 એપ્રિલ ( હિ.સ.) મુંબઇ નજીક વિરારમાં વલ્લભ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં, 13 લોકોનાં મૃત્યુ  નીપજ્યા છે. 

દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમજ મૃતકના સબંધીઓ માટે, પ્રત્યેક ને 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.


હિન્દુસ્થાન સમાચાર


 
Top