राज्य

Blog single photo

મોડાસા ના સેવાભાવી વહેપારી અને ધનસુરા બાર એસોસિએશન ના પ્રમુખનુ દુઃખદ અવસાન

09/05/2021

મોડાસા,  અમદાવાદ, 09 મે (હિ.સ.) મોડાસા ની જૂની અને ફેમસ એ- વન ઝેરોક્સ ના માલિક દિનેશભાઇ વાડીલાલ કડીયાનુ  દુઃખદ અવસાન થયું. તેઓ  દરેક સમાજ અને જ્ઞાતિ જાતિ અને દરેક ધર્મ ના ગરીબ બાળકો ને મફત ઝેરોક્સ કાઢી આપી શિક્ષણ માટે મદદરૂપ અનેબ સેવભાવી હતા ખુબજ પ્રેમાળ અને સત્ય ના આગ્રહી હતા જેમના દુઃખદ અવસાન થી ખુબજ  મોટી ખોટ પડી  તેવાજ ધનસુરા તાલુકા બાર એસોસિએશન ના પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર નિલેશભાઈ જોષી પત્રકારો માટે કાયદાકીય રીતે ખૂબ મદદ કરવા હમેશાં તૈયાર રહેતા હતા, તેઓ પણ આજે આપણી વચ્ચે નથી  રહ્યા આ બંને મહાનુભાવો ને મોડાસા અને ધનસુરા ની જનતા એ શ્રધાંજલિ આપી દુઃખ વ્યક્ત કર્યું હતું

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ 


 
Top