ट्रेंडिंग

Blog single photo

કોંગ્રેસના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી ....

15/04/2021

નવી દિલ્હી, 15 એપ્રિલ ( હિ.સ.)

-કોંગ્રેસના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ  કરી ....

- "ફાર્મસી એક્ટ 1949" ની કલમ 42 નુ ઉલ્લંઘન, નોન-ડિક્લોઝર પિટિશનમાં હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયુ...

- પાટિલને પૂછો કે, ઇન્જેક્શન ક્યાંથી લાવવામાં આવ્યા  છે- સીએમ રૂપાણી.......


 હિન્દુસ્થાન સમાચાર 


 
Top