भारत

Blog single photo

કોરોના ની ચપેટમાં કોંગ્રેસના વરિષ્ઠો........

16/04/2021

નવી દિલ્હી, 16 એપ્રિલ ( હિ.સ.) કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ દિગ્વિજય સિંહ અને સુરજેવાલા,  બંને કોરોના ની ચપેટમાં આવ્યા છે. આ વાત ની જાણકારી બંને એ ટ્વીટ  કરી ને આપી છે.
 
આ  સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા એ પણ, દેશમાં વધતા જતા કોરોનાના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને, સામાન્ય જન માનસ ને સાવધાની રાખવાની સાથે માસ્ક લગાવવા અને કોરોના પ્રોટોકોલ નુ પાલન કરવા અપીલ કરી છે.આમ કરીને બધા પોતનુ અને પોતાના પરીજનોનુ ધ્યાન રાખે એવો આગ્રહ  તેમણે કર્યો છે.

 હિન્દુસ્થાન સમાચાર 


 
Top