आर्थिक

Blog single photo

10,113 સંસ્થાઓના નામ રદ કરાયા છે

09/03/2021

 નવી દિલ્હી, 09 માર્ચ ( હિ.સ.) કેન્દ્રીય કોર્પોરેટ બાબતોના  મંત્રાલય દ્વારા,  કંપની અધિનિયમ  2013, મર્યાદિત જવાબદારી ભાગીદારી અધિનિયમ  2008, તેમજ નાદારી અને નાદારીના  નિયમો, 2016 લાગુ કરવા માટે જવાબદાર છે. જો કે, રદબાતલ નિષ્ક્રિય કંપનીઓને, નક્કી કરવા માટે કાયદામાં કોઈ જોગવાઈ નથી. વર્તમાન નાણાકીય વર્ષ 2020-2021 ના કાલાવાધી માં,  એપ્રિલ 2020 અને ફેબ્રુઆરી 2021આ સમયમાં  248 (2) માં, કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે, કંપની એક્ટની કુલ 10,113 કંપનીઓના નામ, રદબાતલ કર્યા છે. માહિતી રાજ્ય મંત્રી ઠાકુરે આ માહિતી  આપેલી છે.

આ કંપનીઓએ સતત બે નાણાકીય વર્ષોથી, કોઈ વ્યવસાય અથવા અન્ય ઓપરેશનલ ટ્રાન્ઝેક્શન હાથ ધર્યા નથી અને આ સમયગાળા દરમિયાન, સંબંધિત કાયદાની કલમ 455 હેઠળ, નિષ્ક્રિય સ્થિતિ જાહેર કરવા માટે કોઈ અરજી કરી નથી અને ત્યારબાદની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. કેન્દ્રીય રાજ્ય મંત્રી નાણાં અને કોર્પોરેટ બાબતો માટે, અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં આ માહિતી આપી. આ વિશે વધુ વિગતો આપતાં, રાજ્ય કક્ષાના મંત્રી એ જણાવ્યુ હતુ કે, '31 જાન્યુઆરી 2021 ના રોજ પ્રાપ્ય માહિતી મુજબ, દેશમાં હાલમાં 12,59,992  નોંધાયેલી ખાનગી કંપનીઓ છે. ભાગીદારીમાં કંપનીઓની વિગતો, કોર્પોરેટ બાબતોના મંત્રાલય પાસે રાખવામાં આવતી નથી.'  

 31 જાન્યુઆરી 2021 સુધી 10,98,780 સક્રિય નોંધાયેલ ખાનગી (માર્ચ) કંપનીઓ, રજીસ્ટર છે. જે 31 માર્ચ 2020 ના રોજ, પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે નાણાકીય બેલેન્સશીટ સબમિટ કરવા માટે પાત્ર છે. આ  7,15,243 કંપનીઓ, પણ આર્થિક નિવેદન 31 માર્ચ અંત સુધીમાં સબમિટ લાયક સક્રિય રજિસ્ટર્ડ ખાનગી (લિમિટેડ) કંપની ઓએ  તેમના નાણાકીય  નિવેદન સબમિટ કર્યા છે.  ફાયનાન્સ અને માહિતી પ્રધાન રાજ્યના કોર્પોરેટ અફેર્સ અનુરાગસિંહ ઠાકુરે  આ બાબત જણાવ્ય હતુ.


 હિન્દુસ્થાન સમાચાર / આદિત્ય બોકારે   / માધવી 


 
Top