भारत

Blog single photo

મહારાષ્ટ્ર તેના પ્રગતિપથ પર મોખરે રહો : ​​અમિત શાહ

01/05/2021

નવી દિલ્હી, 01 મે ( હિ.સ.) લાંબી વૈશ્વિક કોરોના સંકટની છાયામાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે, રાજ્યના  સ્થાપના દિન નિમિત્તે મહારાષ્ટ્રની જનતાની શુભેચ્છા પાઠવી હતી.
 
ટ્વીટર દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરતા અમિત શાહે જણાવ્યુ હતુ કે, " સ્વધર્મ અને સ્વદેશ માટે લડવાના સંસ્કાર આપનારી, શુરવીર એવા યોદ્ધાઓ, ક્રાંતિકારીઓ અને સામાજિક સુધારકો ની પવિત્ર ભૂમિ, એવા મહારાષ્ટ્રના ભાઈઓ અને બહેનો ને રાજ્યના સ્થાપનાદિનની હાર્દિક શુભેચ્છા. મહારાષ્ટ્ર તેના અગ્રણી પ્રગતિપંથ પર સદૈવ અગેસર રહો. રાજ્યના તમામ નાગરિકોનુ સ્વસ્થ જીવન આરોગ્યનુ કલ્યાણ થાય એવી હું પ્રાર્થના કરું છુ ! " 

હિન્દુસ્થાન સમાચાર / આદિત્ય બોકારે / માધવી 


 
Top