भारत

Blog single photo

પ્રધાનમંત્રી મોદીએ વધારે અસરગ્રસ્ત રાજ્યો ના, મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી

23/04/2021

નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોવિડ -19 દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતામાં, દેશભરમાં ઓક્સિજન સપ્લાય અને તેની ઉપલબ્ધતામાં વધારો કરવાના ઉપાયો અને પગલાઓની સમીક્ષા કરી હતી.

વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અન્ય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / હિતેશ 


 
Top