राज्य

Blog single photo

કોરોના કાળમાં દવા દુવા અને સધિયારો ખુબજ જરૂરી છે જિલ્લા પોલિસ વડા નું સરાહનીય કામગીરી

09/05/2021

મોડાસા, અમદાવાદ, 09 મે (હિ.સ.) અરવલ્લી જિલ્લામાં વહીવટ કરતાં જિલ્લો પોલીસ અધિકારી કાયદાનું કામ કરે છે પરંતુ  સિનિયર સિટીઝન નું સતત ચિંતા કરે છે એકવાર મોડાસા સિનિયર સિટીઝન સાથે સંવાદ કર્યો પરંતુ કોરોના કાળમાં પણ સધિયારો આપવા માટે આજે સંદેશ આપ્યો છે કે ગભરાશો નહિ જરૂર પડે  પોલીસ વડા ને યાદ કરજો હુ અને મારી પોલીસ તમારી પડખે છીએ સિનિયર સિટીઝન ને. કોઈપણ સહાય ની જરૂરત હોય તો પોલીસ અધિકારી કે પોલીસ નો સંપર્ક કરે દવાખાને જવું હોય તો કરફર્યું  દરમ્યાન દવા લાવવી હોય તો પણ એક આપના  અવાજ  થી મારા થકી  જરૂરિયાતમંદો ને આપ્યો છે નરેન્દ્રભાઈ પટેલે સિનિયર સિટીઝન ની સાથે એક મીટીંગ કેટલાક સમય પહેલા કરી હતી.

 તેની ફલશ્રુતિ  મુજબ હાલ ના કોરોના મહામારી ની બીજી લહેર માં  સિનિયર સિટીજનો ને  ઢળતી ઉંમરે મદદરુપ થવા માટે જિલ્લા પોલીસ અધીક્ષક સંજય ખરાત ને સો સો સલામ  કરતા સિનિયર પત્રકાર અને ભાજપ ના અગ્રણી નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે  કપરી પરિસ્થિતિમાં મદદથી ગણી રાહત મળી છે

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ 


 
Top